પહેલગામ આતંકી હુમલા બાદ સોમનાથ મંદિરની સુરક્ષામાં પણ વધારો કરવામાં આવ્યો છે. પ્રત્યેક દર્શનાર્થીઓનું બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.